amazon

ચાલતી પટ્ટી

" આ બ્લોગમા આપનુ સ્વાગત છે."- ઉમરેચા શાળા પરિવાર

7 Oct 2022

NMMS ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 

 *ધોરણ : 8 ના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષાનું નોટિફિકેશન* 


*પરીક્ષા પાસ કરીને મેરીટમાં આવનાર વિદ્યાર્થીને ધોરણ : 9 થી 12 સુધી એક વર્ષના રૂપિયા 12,000/- લેખે ચાર વર્ષ સુધી કુલ રૂપિયા 48,000/- શિષ્યવૃતિ મળશે.*

👉 https://bit.ly/3MdQBl4


🔵 *પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનો સમયગાળો : તા. 11/10/2022 થી તા. 05/11/2022 સુધી* 


🔴 *ઓનલાઇન ફી ભરવા માટેનો સમયગાળો :- તા. 11/10/2022 થી તા. 10/11/2022 સુધી* 


🔴 પરીક્ષા માટેનું *નોટિફિકેશન ડાઉનલોડ* કરવા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવા માટે નીચે *આપેલ લીંક* પર કલીક કરવું.

👉https://sebexamall1.orpgujarat.com/Application/FormInfo


🙏ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલી સુધી માહિતી શેર કરો🙏

11 Aug 2021

રાષ્ટ્રગાન ગાતો વીડિયો અપલોડ કરો🇮🇳 ભારત સરકારનુ સર્ટીફીકેટ મેળવો🇮🇳 🇮🇳 *ચાલો આપણે ગાઈએ રાષ્ટ્રગાન* 🇮🇳 🇮🇳રાષ્ટ્રગાન ગાતો આપનો,બાળકોનો,પરિવારનો કે મિત્રોનો વીડિયો અપલોડ કરીએ...

 રાષ્ટ્રગાન ગાતો વીડિયો અપલોડ કરો🇮🇳

ભારત સરકારનુ સર્ટીફીકેટ મેળવો🇮🇳

🇮🇳  *ચાલો આપણે  ગાઈએ રાષ્ટ્રગાન* 🇮🇳


🇮🇳રાષ્ટ્રગાન ગાતો આપનો,બાળકોનો,પરિવારનો કે મિત્રોનો વીડિયો અપલોડ કરીએ...

આ લિંકથી વિડીયો બનાવી સર્ટીફીકેટ મેળવો.

https://rashtragaan.in/Info


ભારતને વિશ્વ ફલક પર પહોંચાડીએ....🙏

તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી 🙏

18 Apr 2021

ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના વીડિયો

 Important Link

ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના વિડિયો


No.

Chapter Name

Course Link

1

ચાલો ઇતિહાસ જાણીયે

View Course

2

આદિમાનવ થી સ્થાયી જીવન ની સફર

View Course

3

પ્રાચીન નગરો અને ગ્રંથો

View Course

4

ભારત ની પ્રારંભિક  રાજ્ય વ્યવસ્થા

View Course

5

શાંતિ ની શોધ માં : બુદ્ધ અને મહાવીર

View Course

6

મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

View Course

7

ગુપ્તયુગ અને અન્ય શાસકો

View Course

8

ભારત વર્ષ ની ભવ્યતા

View Course

9

આપણું ઘર પૃથ્વી

View Course

10

પૃથ્વી ના આવરણો

View Course

11

ભૂમિ  સ્વરૂપો

View Course

12

નકશો સમજીયે

View Course

13

ભારત: ભૂપુષ્ઠઆબોહવાવનસ્પતિ અને વન્યજીવ

View Course

14

વિવિધતા માં એકતા

View Course

15

સરકાર

View Course

16

સ્થાનિક સરકાર

View Course

17

જીવન નિર્વાહ

View Course

16 Apr 2021

ધોરણ 6 વિજ્ઞાનના વીડિયો

 Important Links:




No.

Chapter Name

Course Link

1

ખોરાક ક્યાંથી મળે છે?

View Course

2

આહાર ના ઘટકો

View Course

3

રેસાથી કાપડ સુધી

View Course

4

વસ્તુઓના જૂથ બનાવવાં

View Course

5

પદાર્થો નું અલગીકરણ

View Course

6

આપણી આસપાસ થતા ફેરફારો

View Course

7

વનસ્પતિ ની જાણકારી મેળવીએ

View Course

8

શરીરનું હલનચલન

View Course

9

સજીવો અને તેમની આસપાસ

View Course

10

ગતિ અને અંતર નું માપન

View Course

11

પ્રકાશપડછાયોઅને પરાવર્તન

View Course

12

વિદ્યુત તથા પરિચય

View Course

13

ચુંબક સાથે ગમ્મત

View Course

14

પાણી

View Course

15

આપણી આસપાસ ની હવા

View Course

16

કચરા નો સંગ્રહ અને કચરા નો નિકાલ

View Course