amazon

ચાલતી પટ્ટી

" આ બ્લોગમા આપનુ સ્વાગત છે."- ઉમરેચા શાળા પરિવાર

5 Oct 2018

સતલાસણા તાલુકાનો science fair...2018

તા.1 .10.2018 ના રોજ ભાટવાસ પ્રાથમિક શાળા મુકામે સતલાસણા તાલુકાનું બી.આર. સી. ભવન વાવ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું.જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા ના ચેરમેન શ્રી હસમુખભાઈ તથા નાયબ ડી.પી.ઇ. ઓ શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ ઉપસ્થિત રહ્યા.આ સિવાય તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ , મામલતદાર બેન શ્રી, પી.એસ.આઇ બેન શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી જેવા મહેમાનો એ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવ્યા. સતલાસણા તાલુકાના science fair ની સંપૂર્ણ ઝલક નિહાળવા અહિં ક્લિક કરો ,